* પ્રવેશત્સોવ 2018-'19 *
અમારી શાળામાં તારીખ 16-06-2018 નાં દિવસે પ્રવેશત્સોવ નું આયોજન કરવામાં આવ્યું હતું, સી.આર.સી ખાપટ નાં મુલતાની મેડમ તથા ભૂતિયા મેડમ ખાસ ઉપસ્થીત રહયા હતા. મંજુબેન ભીમભાઇ ઓડેદરા ખાસ ઉપસ્થીત રહયા હતા. તથા શાળા નાં આચાર્ય શ્રી કુસુમબેન પી. ગણાત્રા તથા શિક્ષક ગણ શ્રી લાભુબેન મોકરિયા, અર્ચનાબેન વ્યાસ તથા કેતનભાઈ રાણીંગા ખાસ ઉપસ્થીત રહયા હતા. તથા ગામજનો ઉપસ્થીત રહયા હતા.































